તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:શાકભાજીના ઓછા પૈસા આપવા બાબતે માર માર્યો, બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાવી હતી

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરસદ કસારી સરકારી પ્રાથમિક શાળા પાસે રહેતા વનરાજસિંહ જયદીપસિંહ ચાવડાને બોરસદ સાકરીયા વિસ્તારમાં રહેતા ઝાકીરઅલી પીરસાબઅલી સૈયદ, શહેજાદઅલી અહેમદઅલી સૈયદ, અસ્ફાકહુસેન અહેમદઅલી સૈયદે શાકભાજીના પૈસા ઓછા આપવા બાબતે ઝઘડો કરી પ્રતાપસિંહને લાકડીથી માર માર્યો હતો. જેમાં તેમને વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. આ અંગે બોરસદ શહેર પોલીસે ફરિયાદ નોંધી હતી. દરમિયાન, સામા પક્ષે ઝાકીરઅલી પીરસાબઅલી સૈયદે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શાકભાજીના પૈસા આપવા બાબતે અહેમદઅલી સૈયદને લોખંડની પાઈપ મારી હતી. આ મામલે પોલીસે પણ વનરાજસિંહ જયદીપસિંહ ચાવડા અને જયદીપસિંહ પ્રતાપસિંહ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો