તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ:સાવધાન રહો... દરવાજાની બંને તરફ કોરોના છે

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંચકૂવા દરવાજાની આ તસવીરને  પ્રતીક બનાવી ‘દિવ્ય ભાસ્કર’ એવો મેસેજ આપે છે કે, સાવધાની હટી તો કોરોનાને પગપેસારો કરવાની તક મળી જશે.

દિવાળી પછી અમદાવાદમાં કોરોનાના સંક્રમણે માઝા મૂકી છે. હાલ કોરોનાની કોઈ રસી કે દવા નથી ત્યારે સૌથી શ્રેષ્ઠ ઉપાય ભીડ ટાળી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો અને માસ્ક પહેરવાનો છે.કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા દિવાળી પછી તરત જ 57 કલાકનો કર્ફ્યૂ પણ નાખવો પડ્યો હતો. પાંચકૂવા દરવાજાની આ તસવીરને પ્રતીક બનાવી ‘દિવ્ય ભાસ્કર’ એવો મેસેજ આપે છે કે, સાવધાની હટી તો કોરોનાને પગપેસારો કરવાની તક મળી જશે. ઘરની બહાર નીકળતી દરેક વ્યક્તિ જો પૂરતી કાળજી નહીં રાખે તો આખો પરિવાર જોખમમાં મુકાઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો