તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

CCTV:બેરિકેડ પડતાં બાઈકસવાર ટ્રક નીચે કચડાયા, મુંબઈના કાદિવલીમાં શૉકિંગ એક્સિડેન્ટ

એક દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ કાંદિવલી પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મેટ્રોના કામ માટે સાઇડ રોડ પર બેરિકેડ લગાવાવામાં આવ્યાં હતાં. આ દરમિયાન એક બાઇકચાલક ત્યાંથી પસાર થતો હતો ત્યારે ભારે પવનને લીધે બેરિકેડ તેની પર પડ્યું હતું. જેને લીધે બાઇકચાલક અને બાઇક સવાર બાજુમાંથી પસાર થતી ટ્રકના વ્હીલ નીચે આવી ગયાં હતાં. આ દુર્ઘટનામાં એક 28 વર્ષના મનોજ પવાર નામના વ્યક્તિનું મોત થયું છે અને 26 વર્ષિય પ્રશાંત અંબેકરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો