તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેંકો મહામારી કોરોના વાઇરસના પગલે સૂમસામ ભાસી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેંક ઓફ બરોડામાં કામ કરતા કર્મચારી.
  • બેંકોમાં ગ્રાહકો વચ્ચે એક મીટરનુ અંતર રખાયું

ફતેપુરાઃ તાલુકામાં કોરોના વાયરસને લઇને તંત્ર સજાગ બન્યું છે. ફતેપુરા ત્રીજા દિવસે પણ જડબેસલાક બંધ જોવા મળ્યુ હતું. પોલીસે સતત પેટ્રોલીંગ કરી એકઠા થતા લોકોને અટકાવ્યા હતા. બીજી તરફ ઇમરજન્સી સુવિધાઓ ચાલુ રખાઇ હતી. બેંક ઓફ બરોડામાં આજરોજ બેંકમા કામકાજ અર્થે એકલ દોકલ વ્યક્તિ નજરે પડ્યા હતા. બેંકમા કામકાજ અર્થે આવતા ગ્રાહકો વચ્ચે પણ એક મીટરનુ અંતર તેમજ કર્મચારીઓએ પણ સાવચેતી રાખી એક મીટરના અંતર માટે કાઉન્ટર આગળ આડાશ ઉભી કરી માસ્ક પહેર્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો