- સૂત્રો પ્રમાણે આચાર્યને પહેલા હરિદ્વાર સ્થિત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા
- ત્યાં ડોક્ટરોએ કહ્યું કે આચાર્યને રિષિકેશ સ્થિત એઇમ્સમાં લઇ જવાની જરૂરત છે
Divyabhaskar.com
Aug 24, 2019, 09:51 AM ISTહરિદ્વાર: યોગ ગુરુ બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને શુક્રવારે રિષિકેશ સ્થિત એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. પતંજલિ યોગપીઠના સૂત્રોએ જણાવ્યું કે છાતીમાં દુખાવાની ફરિયાદના લીધે આચાર્યને પહેલા હરિદ્વાર સ્થિત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરોએ તેમને રિષિકેશની એઈમ્સમાં લઇ જવા માટે કહ્યું હતું.
पूज्य @yogrishiramdev ने श्रृद्धेय @Ach_Balkrishna के लिए चिंता जताने वाले लोगों का आभार जताते हुए कहा कि #जन्माष्टमी पर एक व्यक्ति पेड़ा लेकर आया था, जिसे खाकर उन्हें कुछ घंटे बेहोशी आ गई थी। अब स्थिति सामान्य हो रही है।
— Tijarawala SK (@tijarawala) August 23, 2019
सबकी प्रार्थनाओं व भगवान की कृपा से वह शीघ्र स्वस्थ होंगे pic.twitter.com/9AulEEN6GI