તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:સુરેન્દ્રનગર સરકારી કચેરીઓમાં આયુર્વેદિક દવાનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં વધતા કોરોના કેસને ધ્યાને લઇ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે માટે સુવિધા ફ્લેટ પરીવાર જોરાવરનગર દ્વારા સ્વ.જગજીવનભાઇ સતવારા પરિવારના આર્થિક સહયોગથી દવા વિતરણનું આયોજન કરાયુ હતુ.આથી ઇન્કમટેક્ષ ઓફિસ, જીએસટી ઓફિસ, માહિતી કચેરી, બેન્ક સહિતની સરકારી કચેરીઓમાં આયુર્વેદીક ટેબ્લેટનું વિતરણ કરાયુ હતુ. આ સેવાકાર્યમાં ડો.અક્ષય રાવલ, કમલેશભાઇ, જયભાઇ, રાકેશભાઇ, અશોકભાઇ, ભાવીનભાઇ સહિત સુવિધા પરિવારે પ્રયાસ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો