તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:વીરપુરમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આાવ્યું

વીરપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુવાનો દ્વારા દર વર્ષે પૂજ્ય જલારામ બાપાની એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતી પરંતુ આ વર્ષે કોરોનાને લઈને એ સેવાભાવી યુવાનો દ્વારા શોભાયાત્રા રદ કરીને એક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાઇ રહ્યું છે,સેવાભાવી યુવાન સંજયભાઈ ઠુંગા તેમજ રવિભાઈ ગોટેચાએ જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શોભાયાત્રા રદ કરવામાં આવી છે અને કોરોના સામે રક્ષણ આપે તેવો આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કોરોના સામે માણસની ઇમ્યુનિટી વધારી રક્ષણ આપે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો