તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય:‘સોશિયલ મીડીયામાં ફરતા નુસ્ખાઓ આર્યુવેદ નથી’, | આર્યુવેદ વિશે પ્રચલિત ગેરમાન્યતાઓને દુર કરવા યોજાયું ઓનલાઈન સેશન

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળમાં લોકોનું વિશેષ ધ્યાન આરોગ્ય તરફ ગયું છે અને એકાએક રોગ પ્રતિકારક શક્તિ વધારવા સહિતના મુદાઓ પર સોશ્યલ મીડીયામાં પ્રચુર માહિતી ખડકાઈ રહી છે. આ અંગે ફેલાતા વિવિધ ભેદ ભરમો વિશે છણાવટ કરવા ગાંધીધામ આર્યુવેદીક મેડિકલ ઓફિસર વૈદ્ય પાર્થ ઠક્કર (એમડી) અને ઋષીકુમાર પંડ્યા દ્વારા આ વિષય પર ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓનલાઈન સેશન યોજાયું હતું. જેને સારો એવો આવકાર મળ્યો હતો અને લોકો આ અંગે ઘણુ જાણવા માંગતા હોવાની જિજ્ઞાસા ઉઘડતા આર્યુવેદિક જીવનશૈલી પર વધુ નિઃશુલ્ક ઓનલાઈન સેશન કરવાનો નિર્ણય લેવયો હતો.

તમામ હર્બલ વસ્તુઓ આર્યુવેદીક છે, જે તે સામગ્રી, જરૂરી માત્રામાં અને પ્રક્રિયાઓમાંથી પસાર થઈને આર્યુવેદ અનુસાર નિર્મીત હોવી પડે તે જરૂરી છે’. કોરોના કાળમાં લોકોનું વિશેષ ધ્યાન આરોગ્ય તરફ ગયું છે અને એકાએક રોગ પ્રતિકારક શક્તિ વધારવા સહિતના મુદાઓ પર સોશ્યલ મીડીયામાં પ્રચુર માહિતી ખડકાઈ રહી છે. આ અંગે ફેલાતા વિવિધ ભેદ ભરમો વિશે છણાવટ કરવા ગાંધીધામ આર્યુવેદીક મેડિકલ ઓફિસર વૈદ્ય પાર્થ ઠક્કર (એમડી) અને ઋષીકુમાર પંડ્યા દ્વારા આ વિષય પર ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓનલાઈન સેશન યોજાયું હતું. જેને સારો એવો આવકાર મળ્યો હતો અને લોકો આ અંગે ઘણુ જાણવા માંગતા હોવાની જિજ્ઞાસા ઉઘડતા આર્યુવેદિક જીવનશૈલી પર વધુ નિઃશુલ્ક ઓનલાઈન સેશન કરવાનો નિર્ણય લેવયો હતો.

શિયાળામાં વધતા કેસ વચ્ચે લોકો માટે સલાહ
હાલ જ્યારે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોતાની સુરક્ષા માટે નાગરીકોએ શું કરવુ જોઇએ? તે અંગે આર્યુવેદીક ડો. ઠક્કરે જણાવ્યું હતું કે વર્તમાન ધારાધોરણો અનુસાર સહુ માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટંસનું પાલન કરવું અને વારંવાર હાથ ધોવા જેવી મુળભુત બાબતોનું પાલન સતત કરવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા સબંધીત ડોક્ટરની સલાહ અનુસારની રોગપ્રતિકારક શક્તિ વર્ધક સામગ્રીનું સેવન થઈ શકે, દિવસ દરમ્યાન મહતમ નવસેકુ કે ગરમ પાણી પીવું જોઇએ, દિવસમાં એક વાર હળદર વાળું દુધ હિતાવહ છે, બહારથી ઘરે આવીને અજમા વાળી વરાળનું નાસથી લાભ રહે છે, તો માર્ગદર્શીકામાં જણાવ્યા મુજબ સવાર અને સાંજ નાકમાં તલના તેલના નવસેકા બે ટીમા નાખવાથી પણ લાભ રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો