તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુન્ની વકફ બોર્ડ પાંચ એકર જમીન લેવા રાજી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખનઉ: અયોધ્યા કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદા હેઠળ સુન્ની વકફ બોર્ડ 5 એકર જમીન લેવા રાજી થઈ ગયું છે. સોમવારે ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. એવું પણ નક્કી થયું હતું કે એક ટ્રસ્ટ બનાવાશે જે આ જમીન પર મસ્જિદ, હોસ્પિટલ, લાઈબ્રેરી, ઇન્ડો ઇસ્લામિક રિસર્ચ સેન્ટર જેવી સંસ્થાનું નિર્માણ કરાશે.
જો કે આ નિર્ણય સર્વસંમતિથી થયો નથી. કારણ કે બે સભ્યોએ જમીન લેવાનો વિરોધ કર્યો હતો. વકફ બોર્ડ આ માટે કોઈ ખર્ચ નહીં કરે. મસ્જિદના નામ અને આકારનો નિર્ણય પછીથી કરાશે. યુપી સરકારે વકફ બોર્ડને 5 એકર જમીન રોનાહીમાં આપી છે જે જિલ્લા વડામથકથી 20 કિમી દૂર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser