તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષીઓ ના ટોળા:રવના રવેચી મંદિરે કુંજ પક્ષીઓના ટોળામાં નિર્ભીક થઈ વિચરે છે

કકરવા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાપર તાલુકાના પ્રખ્યાત રવેચી માતાજીના મંદિરે કુંજ પક્ષીઓના ટોળા ભયમુક્ત વિચરી રહ્યા છે. મંદિરે શ્રદ્ધાળુઓના મોટી સંખ્યામાં અવરજવર હોવા છતાં પણ કુંજ પક્ષીઓ એટલા ટેવાઈ ગયા છે કે ઉડવાનું કે દૂર જવાની દરકાર સુધ્ધા લેતા નથી.

ધાર્મિક સ્થળ હોવાથી શિકાર પ્રવૃત્તિ કરાતી નથી તેમજ ચણ નાખી આશરો પણ આપવામાં આવે છે. વાગડમાં મગના ખેતરોમાં કુંજ ટોળામાં ઉતરે છે અને મગની શીંગને ખોરાક બનાવે છે. અહીં શિયાળામાં ફૂંકાતો ઉત્તર દિશાનો કાતિલ પવન વાતો નથી, જેના લીધે ગાયો, કુંજ, મોર જેવા પશુ-પક્ષીઓને ઠંડી પણ લાગતી નથી. જે કારણે પણ કુંજ અહીં વિહરતા હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો