પાલનપુર / ઈકબાલગઢ રેલ્વે સ્ટેશન પર લોકો જીવના જોખમે પાટા ક્રોસ કરે છે

At Iqbalgarh railway station, people cross the tracks at the risk of life

Divyabhaskar.com

Dec 13, 2019, 07:53 AM IST
પાલનપુરઃ પાલનપુર-આબુરોડ વચ્ચેના ઇકબાલગઢ રેલવે સ્ટેશન પર અમદાવાદ તરફથી આવતી મુસાફર ટ્રેન બે નંબરના પ્લેટફોર્મ પર આવે છે. જ્યાં ફૂટ ઓવરબ્રિજ ન હોવાથી નાછૂટકે દરરોજ સેંકડો મુસાફરોને રેલવેના પાટા જીવના જોખમે ઓળંગવા પડે છે. અમદાવાદ આબુરોડ વચ્ચે દોડતી મુસાફર ટ્રેનોના અહીં સ્ટોપેજ છે. જ્યારે મુસાફરોને પ્લેટફોર્મ નંબર એક થી બે નંબર પર જતી વખતે ઘણી વખત ગુડ્ઝ ટ્રેન નીચેથી જીવના જોખમે પસાર થવું પડે છે.
X
At Iqbalgarh railway station, people cross the tracks at the risk of life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી