તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:આસોપાલવ સદ્્ભાવના ગ્રુપે વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યું

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની આસોપાલવ સોસાયટી સંચાલિત આસોપાલ સદભાવના ગૃપના સભ્યએ દિવાળીપર્વને લઇ સેવાકાર્યનું આયોજન કર્યુ હતુ. જેમાં ગૃપના સભ્યોએ શહેરના માતૃવંદના વૃધ્ધાશ્રમની મુલાકાત લઇ ત્યાં રહેતા વડિલોને ભોજન કરાવી તેમની સાથે સમય પસાર કરી દિવાળીપર્વની વડિલોને હુંફ પુરી પાડી હતી. આ આયોજનને સફળ બનાવવા ગૃપના સભ્યોએ પ્રયાસ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો