તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિજય રથ:‘ભાગ કોરોના ભાગ’ અંતર્ગત કોવિડ 19 વિજયરથનું આગમન

બાલાસિનોર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાગ કોરોના ભાગ રિજીઅનલ આઉટ રિચ બ્યુરો સૂચના અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર તથા યુનિસેફના સહયોગથી કોવીડ 19 વિજય રથનું આગમન બાલાસિનોર ખાતે થયુ હતુ. આ રથને તાલુકામાં પરિભ્રમણ માટે નગરપાલિકાના પ્રમુખ ભુપેન્દ્રભાઈ ચૌહાણ અને તેમજ માહિસાગર જિલ્લા સહકારી સંઘ ના વા.ચેરમેન લલિતભાઈ ચૌહાણ, રાજુભાઇ, શાંતિલાલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે વિરપુર તાલુકા માં પ્રવેશી લોક જાગૃતિ સંદેશો પહોચાડશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો