તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આરોગ્ય:SSGમાં વધુ 32 તબીબની નિમણૂક, વર્ગ-1ના તજજ્ઞ ડોક્ટરો તરીકે કોવિડની કામગીરી કરશે

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સયાજી હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે કલેક્ટર દ્વારા 32 ડોક્ટરોની 11 મહિનાના કરાર હેઠળ નિમણુંક કરવામાં આવી છે. આ ડોક્ટરો વર્ગ-1ના તજજ્ઞ ડોક્ટરો તરીકે કોવિડની કામગીરી કરશે. જ્યારે આ ડોક્ટરોની સેવાઓ એન.એચ.એમ હેઠળ લેવામાં આવશે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, આ ડોક્ટરોએ બરોડા મેડિકલ કોલેજમાંથી જ અનુસ્નાતકનું શિક્ષણ પુરૂ કર્યું છે. એટલે આ ડોક્ટરો સયાજી હોસ્પિટલમાં કેવી રીતે કામ થાય છે તેનો અનુભવ ધરાવે છે. આ ડોક્ટરો રેસિડેન્ટ ડોકટર તરીકે આરોગ્ય સેવાઓ આપશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો