તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:ગુજરાતી સાહિત્ય પરિષદ મધ્યસ્થ સમિતિ માટે સભ્ય તરીકે નિયુક્તિ

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સાહિત્ય પરિષદના બંધારણ મુંજબ આગામી મધ્યસ્થ સમિતિ વર્ષ 2021 થી 2023માં પાંચ નિમંત્રિત સભ્યોની નિવૃત થતી કાર્યવાહક સમિતિ કરવાની હતી. આથી કાર્યવાહ સમિતિ મળતા ઠરાવ મુંજબ નમંત્રિત સભ્યોની નિમણુંક કરાતા પાંચ સભ્યોમાં એક સુરેન્દ્રનગરના હાસ્યકલાકાર જગદીશભાઇ ત્રિવેદીની નિમણુંક કરાઇ છે.આથી તેઓ ગુજરાત સાહિત્ય પરિષદ મધ્યસ્થ સમિતિ સભ્ય તરીકે સક્રિય લાભ આપશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો