તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અરજી:દ્વારકા તથા કલ્યાણપુરમાં હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા માટે અરજી મંગાવાઇ

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવાનું લાયસન્સ મેળવવા ઇચ્છતા વિક્રેતાઓએ પ્રાંચ અધિકારીની કચેરી, દ્વારકા ખાતે અરજી કરવી એક યાદીમાં જણાવાયું છે. દ્વારકા તથા કલ્યાણપુકર તાલુકામાં દિવાળીના તહેવાર દરમિ‍યાન હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવાનું લાયસન્‍સ મેળવવા માટે નિયત નમુનામાં જરૂરી આધાર પુરાવા સાથે પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટની કચેરી દ્વારકામાં તા.26 સુધીમાં અરજી કરવા જણાવયું છે.નિયત તારીખ બાદ મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહી તેમ સબ ડીવીઝનલ મેજીસ્ટેટની યાદીમાં જણાવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો