તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પરિણીતાના આપઘાત મામલે પોલીસે કાર્યવાહી ન કરતાં પ્રાંતને આવેદન

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનાર પરિવારની આમરણાંત ઉપવાસની ચીમકી

ઇડરઃ તા.15/03/20 નારોજ સાંજે સાડા સાતેક વાગ્યે પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેવાના પ્રકરણમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાના આક્ષેપ સાથે પિયર પક્ષે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


 ઇડર લક્ષ્મીનારયાણ સોસાયટીમાં રહેતા પૂનમભાઈ જેઠાભાઇ પરમારની પત્ની ભાવનાબેને તા.15/03/20 નારોજ સાંજે સાડા સાતેક વાગ્યે ગળે ફાસો ખાતા ભાવના બેનના પિયર પક્ષ વાળાઓએ સાસરી પક્ષના 8 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસની આરોપીઓ સાથે મળી ગઈ છે અને ઈરાદાપૂર્વક આરોપીઓની ધરપકડ કરતી ન હોવાના આક્ષેપો સાથે પ્રાંત અધિકારીને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી અને જો પોલીસ કાર્યવાહી નહી કરે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો