વિરોધ / રેરા ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બરની ભરતી સામે હાઇકોર્ટમાં અરજી

ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.

Divyabhaskar.com

Jan 21, 2020, 03:21 AM IST
અમદાવાદ: રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બરની ભરતી કરવા મામલે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. શહેરી વિકાસ સચિવે આ જગ્યા પર ભરતી કરવા જાહેરાત બહાર પાડતા અરજદારે વિરોધ કર્યો છે. ટ્રિબ્યુનલના જ્યુડિશિયલ મેમ્બરની ભરતી કરવાની સત્તા સરકાર પાસે નથી તેની સત્તા માત્ર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પાસે છે. હાઇકોર્ટે સરકાર પાસે તેનો જવાબ માગ્યો છે. બે સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરાશે.
X
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી