તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોધખોળ:ગાંધીધામમાં અંજારનો યુવાન લાપત્તા

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજારના મેઘપર બોરીચીમાં રહેતા અક્ષય ગોરધનભાઇ પટેલે એ-ડિવિઝન પોલીસ મથકે ગુમનોંધમાં જણાવ્યું છે કે તેનો 23 વર્ષીય ભાઇ જીગર ગોરધનભાઇ પટેલ તા.19/11 ના તેના શેઠ વસંતભાઇ હીરાણીને લઇને અમદાવાદ ગયો હતો અને તે જ દિવસે રાત્રે શેઠને અંતરજાળ મુકી તેની જ્યુપિટર લઇને ત્યાંથી રવાના થયો હતો પરંતુ ત્યારબાદ તેનો કોઇ પત્તો મળ્યો નથી. તેમના લાપત્તા થયેલા ભાઇને છેલ્લે ગાંધીધામ ખાતે આવેલા સુઝુકીના શોરૂમ પાસે સિક્યુરીટી ગાર્ડ ભોજાભાઇ મહેશ્વરીએ જોયો હતો. લાપત્તા થયેલા જીગરે બ્લુ જીન્સ અને કાળા કલરનું ટીશર્ટ પહેર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો