તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નાનાકાંધાસર કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાનાકાંધાસર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રીલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી યુટ્યુબ લાઇવ ફોર ઇન પ્રોગ્રામનું આયોજન કરાયુ હતુ. જેમાં વરિષ્ઠ વૈજ્ઞાનીક અને વડા એમ.એફ. ભોરણીયાએ હાજર ખેડૂતોને ચણા અને ઘઉંના પાકમાં પાક સંરક્ષણની માહિતી આપી હતી. જ્યારે વૈજ્ઞાનિક ડી.એ.પટેલ, ડો.બી.સી.બોચલ્યાએ પાક વાવેતર માટે વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિની માહિતી તથા રીલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઇ દેસાઇએ ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો