ચેપ / મસ્કતની હોસ્પિટલમાં એક ભારતીય નર્સ કોરોના વાયરસની ચપેટમાં, સારવાર ચાલુ

An Indian nurse at Muscat hospital infected with corona virus, undergoing treatment

  • કોરોના વાયરસના લીધે અત્યારે ચીનમાં હેલ્થ ઇમરજન્સી લાગૂ થઇ છે, 17ના મોત થયા છે

Divyabhaskar.com

Jan 23, 2020, 06:54 PM IST
નેશનલ ડેસ્ક:વિદેશ મંત્રાલય તરફથી રાજ્યમંત્રી વી.મુરલીધરનના જણાવ્યા પ્રમાણે મોટાભાગે કેરળની 100 નર્સની મસ્કતની અલ હયાત હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. તેમાંથી એક નર્સનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તે નર્સની સારવાર અસીર નેશનલ હોસ્પિટલમાં ચાલુ છે અને તે સ્વસ્થ થઇ રહી છે.
X
An Indian nurse at Muscat hospital infected with corona virus, undergoing treatment
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી