તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચક્ષુુ દાન:ઉમરગામની વૃદ્ધાનું મોત બાદ ચક્ષુુ દાન કરાયું

ઉમરગામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામના સોળસૂબા ખાતે આવેલી આનંદ ચેરીટેબલ ટ્રસ્ટ જે આ વિસ્તાર માં સેવા કર્યો ની સુગંધ ફેલાવતી આવી છે. આનંદ ચેરીટેબલ ટ્રસ્ટ નામક સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક સમય થી ચક્ષુદાન એજ મહા દાનના અનુક્રમે આવિસ્તાર ની મૃત્તક વ્યક્તિઓ ની આંખો લેવાનું બીડું ઝડપ્યું છે.મૃત્તક વ્યક્તિઓના પરિવારની ઈચ્છા હોય તો ઉપરોક્ત સંસ્થાના અગ્રણીઓ મૃતક વ્યક્તિના ઘરે પહોંચી તેઓની આંખો નું દાન સ્વીકારે છે. શનિવારે ઉમરગામ પાલિકા ના ટાઉન ખાતે આવેલી સાઈ દર્શન સોસાયટીમાં રહેતા રક્ષાબેન સિરિષભાઈ શેઠ ઉ.વ. 82 નું મૃત્યુ થતા મૃતકના પરિવારે આનંદ ચેરીટેબલ ટ્રસ્ટ ના અગ્રણી મહેન્દ્રભાઈ સિંગ નો સંપર્ક કરતા તેઓ અને ભગીની સમાજ ના અગ્રણી જિજ્ઞા શેઠ ના સહયોગ થી મૃતક રક્ષાબેન શેઠ ની આંખો કાઢી ને ચક્ષુ દાન સ્વીકાર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો