તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેસ્ક્યુ:ગાજરગોટાથી 8 ફૂટ લાંબો અજગર મળી આવતા ગ્રામજનોના જીવ પડીકે બંધાયા

ડેડિયાપાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડેડિયાપાડાના ગાજરગોટા ગામેથી શનિવારે જીવદયા પ્રેમી ભાવિન વસાવાને ફોન આવ્યો હતો કે ગામમાં ઓડિયાભાઈ વસાવાના ઘરે અજગર ઘૂસી ગયો છે. જેથી તેઓ ત્યાં દોડી ગયા હતા અને એક કલાકની ભારે જહેમત બાદ આઠ ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરી પકડી પાડ્યો હતો. ત્યારબાદ અજગરને સફળતાપૂર્વક પકડીને જંગલખાતાની ગાઈડ મુજબ ગાઢ જંગલમાં આ અજગરને છોડવામાં આવ્યો હતો. આમ અજગર ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોને જીવ પડીકે બંધાયા હતા..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો