તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Amish Puri's Grandson Vardhan Will Debut With 'Yeh Sali Aashiqui', Motion Poster Release

અમરીશ પુરીના પૌત્ર વર્ધન ‘યે સાલી આશિકી’થી ડેબ્યૂ કરશે, મોશન પોસ્ટર રિલીઝ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સ્વ. અમરીશ પુરીના પૌત્ર વર્ધન બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. વર્ધન પુરીની પહેલી ફિલ્મ ‘યે સાલી આશિકી’નું મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં બે આંગળીઓ જોવા મળે છે, જેમાંથી લોહી ટરકે છે. આ સાથે જ મેસેજ આપવામાં આવ્યો છે કે પ્રેમ કરનારા સાવધાન.

ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થશે
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મમાં વર્ધનની સાથે શિવાલિકા ઓબેરોય છે. ફિલ્મને ચિરાગ રૂપારેલે ડિરેક્ટ કરી છે, જ્યારે જયંતીલાલ ગડા તથા રાજીવ અમરીશ પુરીએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો