નવી દિલ્હી / આતંકવાદી હુમલાનું જોખમ, અયોધ્યામાં એલર્ટ જાહેર કરાયું

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

  • ગયા મહિને ભારત-નેપાળ સરહદથી 7 આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાનું જણાવાયું

Divyabhaskar.com

Dec 26, 2019, 01:42 AM IST
નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીએ અયોધ્યામાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. આ કારણે ઉત્તર પ્રદેશ પોલીસે અહીં સુરક્ષા વધારી દીધી છે. પાક. આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદ અયોધ્યા પર હુમલો કરવાની ફિરાકમાં છે. ગયા મહિને ભારત-નેપાળ સરહદથી 7 આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાનું જણાવાયું છે.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી