તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:સંતરામપુરમાં વધુ એક વાર બસમાંથી દારૂ ઝડપાયો

સંતરામપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ ભુજ બસમાંથી ક્વાર્ટરિયા મળ્યા

સંતરામપુર પોલીસને બાતમી મળી હતી કે દાહોદ ભુજ બસમાં દારૂ લઇ જવાયો છે. પોલીસે પ્રતાપપુરામાં બસ રોકીને તપાસ હાથ ધરી દીધી તે દરમિયાનમાં બસમાંથી એક મહિલા અને પુરુષ પાસેથી ખાતરની થેલીમાં ઇંગ્લિશ દારૂના 274 કોટડીયા મળ્યા હતા. દારૂ સાથે પકડાયેલ વ્યક્તિ તપાસ દરમિયાન તેને શરીર પર પણ દારૂના ક્વાટરીયા બાંધેલા મળી આવ્યા હતા. પોલીસથી બચવા બુટલેગરો પણ નવા ક્રિમીયા અને અખતરા કરતા હોય છે. પરંતુ સંતરામપુર પોલીસની સતર્કતાને લઇને દારૂની હેરાફેરી કરતા લોકો ઝડપાઇ જાય છે. જેને લઇને બે મહિનાની અંદર છઠ્ઠી વખત સરકારી બસ માંથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો હતો. ઝાલોદ અને દાહોદ તરફથી આવતી બસોમાં મુસાફરોને બદલે દારૂની હેરાફેરી બસોમાં વધી રહ્યું છે દાહોદ અને ઝાલોદ ડેપોના અને ડ્રાઇવર કંડકટર અને અધિકારીઓની ઘોર બેદરકારી જોડાયેલી છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો