ગ્લોબલ ઇવેન્ટ / ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ 2019’ માટે ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, કંગના રનૌતની તૈયારીઓ શરૂ

Aishwarya Rai, Deepika Padukone, Kangna Ranaut gear up for 'Cannes Film Festival 2019'
X
Aishwarya Rai, Deepika Padukone, Kangna Ranaut gear up for 'Cannes Film Festival 2019'

  • આ ફિલ્મ ફેસ્ટિવલ 14 મે થી 25 મે સુધી ફ્રાન્સમાં યોજાશે
  • હિના ખાનનું ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ
  • હિના ખાનની  શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’ નું પ્રીમિયર 17 મે ના થવાનું છે

divyabhaskar.com

May 11, 2019, 09:16 AM IST

બોલિવૂડ ડેસ્ક: દર વર્ષે સમગ્ર દુનિયાનાં બેસ્ટ સિનેમાને ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સેલિબ્રેટ કરવામાં આવે છે. તેમાં સેલેબ્સના રેડ કાર્પેટ લુક પણ ઘણા ચર્ચામાં રહે છે. આ વર્ષે પણ 72મા ફિલ્મ ફેસ્ટિવલ એડિશન માટે ઐશ્વર્યા રાય, સોનમ કપૂર, કંગના રનૌત અને દીપિકા પાદુકોણ રેડ કાર્પેટ વોક માટે તૈયાર છે. આ ફિલ્મ ફેસ્ટિવલ 14 મે થી 25 મે સુધી ફ્રાન્સમાં યોજાશે.

1

કંગના રનૌત

કંગના રનૌત

કંગના રનૌત 16 મેથી 18 મે સુધી ફ્રાન્સ જશે. કંગના રનૌત રેડ કાર્પેટ પર વોડકા બ્રાન્ડ ‘Grey Goose’ને રેપ્રેઝન્ટ કરશે. કંગનાએ ગયા વર્ષે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ડેબ્યુ કર્યું હતું.

2

સોનમ કપૂર

સોનમ કપૂર

2011માં ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’થી ડેબ્યુ કરનાર સોનમ કપૂર આ વર્ષે 20-21 મેના રોજ રેડ કાર્પેટ પર દેખાઈ શકે છે. સોનમ કપૂર ‘Loreal’ ઇન્ડિયાને રેપ્રેઝન્ટ કરશે.

3

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ‘Loreal’ ઇન્ડિયાને રેપ્રેઝન્ટ કરશે. દીપિકા 16 મેના રોજ ફેસ્ટિવલમાં હાજરી આપી શકે છે.

4

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

2002થી કાન ફેસ્ટિવલમાં ડેબ્યું કરનાર ઐશ્વર્યા રાય 19 મે ના રોજ 2019ના ફેસ્ટિવલને અટેન્ડ કરી શકે છે. તે ‘Loreal’ ઇન્ડિયાને રેપ્રેઝન્ટ કરશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઐશ્વર્યા રાય તેની દીકરી આરાધ્યા સાથે ફિલ્મ ફેસ્ટિવલમાં સ્થાન લેશે. 

5

હિના ખાન

હિના ખાન

આ વર્ષે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં પોતાની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’થી હિના ખાન ડેબ્યુ કરવાની છે. ‘લાઇન્સ’ શોર્ટ ફિલ્મનું પ્રીમિયર 17 મે ના થવાનું છે.

6

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2018

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2018

ગયા વર્ષે હુમા કુરેશી અને મનોજ બાજપેયીએ કાન ફેસ્ટિવલમાં ‘ગેંગ્સ ઓફ વાસેપુ’ર ફિલ્મથી ડેબ્યું કર્યું હતું. ‘રઈસ’ ફેમ પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પણ 2018ના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં હાજર રહી હતી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી