તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાવેશ:કૃષિ રાહત પેકેજમાં શહેરના 7, બેડી ગામનો સમાવેશ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજમાં જામનગર શહેરના 7 અને બેડી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃષિ રાહત પેકેજમાં જામનગર-1,2,4 તથા 3 એ અને બી, નવાગામ ઘેડ અને બેડી ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગર શહેરના ખેડૂતોને ઓનલાઇન ડીજીટલ ગુજરાત પોર્ટલ પર અરજીઓ કરવા તા.29 નવેમ્બર એટલે કે 10 દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. તો કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માંગતા ખેડૂતોને ઓનલાઇન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો