તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:અંજારમાં ઓફિસ સાફ કરી એટલીવારમાં બાઇકની ઉઠાંતરી

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજારની જુની શાક માર્કેટમાં પોતાની ઓફિસ સાફ કરે એટલીવારમાં બહાર પાર્ક કરેલું બાઇક ચોરાયું હોવાની ફરિયાદ નોંધાઇ છે. નવા અંજારની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય કૌશિકસિંહ અશોકસિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે, તા.15/11 ના રોજ તે પોતાનું રૂ.45,000 ની કિંમતનું જીજે-12-ડીકે-9091 નંબરનું બાઇક લઇને જુની શાક માર્કેટમાં આવેલી લાયબ્રેરી પાસે આવેલી તેમની ઓફિસ ગયા હતા અને બાઇક પાર્ક કરી અોફિસમાં સાફ સફાઇ કરી બહાર આવ્યા એટલી વારમાં તેમનું બાઇક ચોરી થયું હોવાની ફરિયાદ તેમણે નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો