અનુચ્છેદ 370 / કાશ્મીર ખીણમાં 6 મહિના પછી સ્કૂલનો ઘંટ વાગ્યો, પહેલા દિવસની હાજરી 95 ટકાથી વધુ રહી

After 6 months of school start in Kashmir

Divyabhaskar.com

Feb 25, 2020, 05:02 AM IST

શ્રીનગર: કાશ્મીર ખીણમાં સોમવારે આશરે 6 મહિના પછી શાળાઓ ફરી ખૂલી હતી. ગત વર્ષે ઓગસ્ટમાં કલમ 370ની જોગવાઈઓને રદ કરવા અને શિયાળાની રજાઓ લીધે સ્કૂલો બંધ રખાઇ હતી. સરકારે સ્કૂલોને તબક્કાવાર ફરીથી ખોલવા માટે ગત વર્ષે પ્રયાસ કર્યો હતો પણ તે સફળ ન થઈ.

ખરેખર માતા-પિતા બાળકોની સુરક્ષા અંગે ચિંતિત હતાં અને એટલા માટે તેમને બહાર મોકલતા ન હતા. વર્ષના અંત સુધીમાં અમુક જ સ્કૂલો ખૂલી હતી પણ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિના જવા કહેવાયું હતું. પહેલા જ દિવસે વિદ્યાર્થીઓની હાજરી 95 ટકાથી વધુ જોવા મળી હતી.

X
After 6 months of school start in Kashmir

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી