તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:248 દિવસ બાદ આજે કેમ્પ હનુમાન મંદિરનાં દ્વાર ખૂલશે, મૂર્તિ સમક્ષ10 સેકન્ડ જ ઊભા રહી શકાશે

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહીબાગમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર 248 દિવસ પછી આજે ભક્તો માટે ખૂલશે. ભક્તોની અનેક રજૂઆત બાદ આર્મી કેન્ટોનમેન્ટ અને ટ્રસ્ટીએ મંજૂરી આપતા મંદિર ખોલવાનો નિર્ણય લેવાયો છે. જોકે દરેક ભક્તને 10 સેકન્ડ મૂર્તિ સમક્ષ ઊભા રહી દર્શન કરવાનો સમય મળશે.

સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે મંદિરમાં માર્કિંગ કરાશે અને માસ્ક વિના પ્રવેશ મળશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો