તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જાહેરાત:UPSC ISS/IES 2020 પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરાયા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશ દ્વારા ઈન્ડિયન સ્ટેટિકલ સર્વિસ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવ્યા છે. પરીક્ષામાં ભાગ લેનાર ઉમદેવારો ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છો. પરીક્ષા 16 થી 18 ઓકટોબર બે શિફ્ટમાં આયજિત કરવામાં આવશે. પહેલી શિફ્ટ સવારે 9 વાગ્યેથી બપોરે 12 વાગ્યે સુધીની રાખવામાં આવી છે. જયારે બીજી શિફ્ટ બપોરે 2 વાગ્યેથી સાંજે 5 વાગ્યે સુધીની રાખવામાં આવી છે.

લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ વાઈવા આપવાના રહેશે. 1000 માર્ક્સના 6 પેપરો માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તેમજ વાઈવા 200 માર્ક્સના રહેશે.આ વર્ષે યુપીએસસી સિવિલ પરીક્ષા 4 ઓકટોબરે આયોજિત કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો