તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિક્ષણ:IGNOUએ જાહેર કર્યા અંતિમ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ અને અન્ય કોર્સ માટે જૂન-2020માં ટર્મની અંતિમ પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ જાહેર જાહેર કરી દીધા છે. આ ટર્મમાં સમાવેશ થનાર દરેક ઉમેદવારો ઈગ્નુની ઓફિશિયલ વેબસાઈટ ignou.ac.in પર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. કોરોનાને કારણે સ્થગિત કરાયેલ પરીક્ષાનું આયોજન 17 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આ પહેલા 2 સપ્ટેમ્બરે જૂન-2020 ટીઈઈ માટે ડેટશીટ જાહેર કરી દીધી હતી. ઈગ્નુ જૂન ટીઈઈ-2020 ડેટશીટ પ્રમાણે કોર્સીસ માટે પરીક્ષા 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોમ્બર-2020 ની વચ્ચે આયોજિત કરાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો