તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:અધિક મુખ્ય સચિવ ઘોઘંબા તાલુકા ની મુલાકાતે

ગોધરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ ની પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પ્રભારી સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે,ત્યારે અધિક મુખ્ય સચિવ દ્વારા પંચમહાલ જિલ્લાની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મનોજ અગ્રવાલ દ્વારા ઘોઘંબા તાલુકાની મુલાકાત લઈ બેઠક યોજવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, પોષણ અને સિંચાઈ વગેરે જેવી બાબતોની ચર્ચા કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો