તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:આદિપુરમાં ઘર પાસે પાર્ક કરેલું એક્ટિવા ચોરાયું

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિપુરના વોર્ડ-2/બીમાં રહેતા 62 વર્ષીય લક્ષ્મણભાઇ હરિકિશનદાસ નવાણી તા.17/11 ના રોજ વોર્ડ-2/બી ના પ્લોટ નંબર 27માં રહેતા પોતાના ભાઇના ઘરે બપોરે 12:30 વાગ્યે જમવા ગયા હતા . તેમણે પોતાના પુત્ર હર્ષ ના નામનું રૂ.20,000 ની કિંમતનું જીજે 12 બીએમ-0942 નંબરનું એક્ટિવા ભાઇના ઘરની બહાર પાર્ક કર્યું હતું. જમીને 2:30 વાગ્યે ઘરની બહાર આવ્યો ત્યારે એક્ટિવા જોવા મળ્યું ન હતું. પહેલાં જાતે શોધખોળ કરી પરંતુ ન મળતાં આખરે આ બાબતે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ આદરી છે. વાહન ચોરીની ઘટનાઓ વધી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો