તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સાઇન બોર્ડ -રિફકેટરના અભાવે ખડકી હાઇવે પર અકસ્માતો

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટ્રાફિક થી અતિ વ્યસ્ત ખડકી હાઇવે પર બ્રિજ નિર્માણની કામગીરી માટે ડાઇવર્ઝ્ન આપવામાં આવ્યા છે પરંતુ અહીં IRB દ્વારા સાઇન બોર્ડ કે રિફ્લેક્ટર લગાવવામાં આવેલા ન હોવાથી અકસ્માતો વધી રહ્યા છે.બે દિવસમાં એક જ્ગ્યાએ બે મોટા વાહનો વચ્ચે અકસ્માત સર્જાઈ ચૂક્યા છે. અહીં માત્ર પતરા મૂકી દેવામાં આવ્યા છે. જેના પાછળ માટીનો ઢગ કરવામાં આવ્યો છે. પસાર થતાં વાહન ચાલકને ડાઇવર્ઝ્નનું બોર્ડ નજરે આવે તે પહેલા અકસ્માત થઈ જતો હોય છે જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા તંત્રએ અહીં રીફલેક્ટર પણ મૂકવાની તાતી જરૂર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો