તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રહસ્યમય મોત:વિરપુરમાં બે વ્યક્તિના આકસ્મિક મોત

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિરપુરના રતનકુવામાં રહેતા જયેશભાઇ નાનાભાઇ ખાંટ (ઉ.વ. 20) તળાવ પાસે કુદરતી હાજતે ગયા હતા. જેઓ અકસ્માતે તળાવમાં પડી જતાં, ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવના કિનારે એકઠા થયા હતા. જયેશભાઇના મૃતદેહને તળાવમાંથી કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાંટા ગામે રહેતા અને જી.આર.ડી. માં ફરજ બજાવતા વિનુભાઇ ભૂરાભાઇ ઠાકોર (ઉ.વ.33) પોતાના ઘર આંગણે સૂતા હતા તે સમયે તેમને કોઇ ઝેરી જનાવર કરડી જતાં પરિવારજનો તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો