• Home
  • National
  • Accidental death of 12 people on Bangalore Mangaluru National Highway accident, four people serious

અકસ્માત / બેંગ્લુરુ-મેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતઃ 12 લોકોના ઘટના સ્થળે મોત, ચાર વ્યક્તિ ગંભીર

Accidental death of 12 people on Bangalore-Mangaluru National Highway accident, four people serious

Divyabhaskar.com

Mar 06, 2020, 10:20 AM IST
બેંગ્લુરુઃકર્ણાટકમાં બેંગ્લુરુ-મેંગલુરુ હાઈવે પર શુક્રવારે વહેલી સવારે બે કાર વચ્ચે ટક્કર થતા એક વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે, તેમ પોલીસે આપેલી માહિતીમાં જણાવાયું છે.
આ ગોઝારા અકસ્માતમાં ઈજાગ્રસ્તો પૈકી ચાર વ્યક્તિની સ્થિતિ ગંભીર છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કારના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દેતા સામેથી આવી રહેલી એસયુવી સાથે અથડાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો. એસયુવીમાં સવાર તમામના મોત થયા હતા જ્યારે કારમાં સવાર પૈકી ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.
X
Accidental death of 12 people on Bangalore-Mangaluru National Highway accident, four people serious

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી