તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદી સુધારણા કાર્યક્રમ:ભુજ તાલુકામાં વેગવંતો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને વેગવંતો બનાવવા માટે તંત્રે પ્રચાર-પ્રસાર સાથે કમર કસી છે. તા.13/12 સુધી દર રવિવારે જિલ્લાના જે-તે મતદાન મથકે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં અાવશે, જેમાં નવું નામ નોંધાવવું (ફોર્મ-6), નામ કમી કરવું (ફોર્મ-7), નામમાં સુધારો (ફોર્મ-8) અને સ્થળ બદલવા (ફોર્મ-8-ક) સહિતની કામગીરી સ્થાનિકે કરી અપાશે. તા.22/11ના અા ઝુંબેશને વેગવંતી બનાવવા માટે ભુજના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીઅે વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી અને વધુમાં વધુ યુવાનોને મતદાર યાદીમાં નામ નોંધાવવા અપીલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો