તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ચોરીના મોબાઈલ સાથે વિજાપુરનો યુવક ઝડપાયો

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

એલસીબી પોલીસે પાલાવાસણા ચોકડી પાસેથી વિજાપુરના આનંદપુરા ચોકડી પંચશીલ સોસાયટીમાં રહેતા દક્ષેશ જગદીશભાઇ રાવળને શકમંદ હાલતમાં પકડી તેની પાસેના મોબાઇલ અંગે પૂછતાં કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. તેની અટકાયત કરી પોલીસે આસપાસના જિલ્લામાં મોબાઇલ અંગે ખાતરી કરાવતાં આ શખ્સ પાસેનો મોબાઇલ અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દક્ષેશ રાવળને પકડી મહેસાણા તાલુકા પોલીસને સોંપી કાર્યવાહી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો