તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:હળવદ ધોરી માર્ગ પર ટ્રક-કાર ભટકાતાં કચ્છ નો યુવાન ઘાયલ, ટ્રકચાલકે અચાનક બ્રેક મારતા કાર ધડાકાભેર ઘૂસી ગઈ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદ ધાંગધ્રા માર્ગ પર શનિવારે મોડી રાત્રે એક ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલી કાર ટ્રકમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં દયાપર પાસે આવેલા સુભાષપરનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.શનિવારે મોડી રાત્રે gj 12 બીએફ ૯૩૪૧ થી દયાપર પાસે આવેલા સુભાષપર ગામનો વતની મિલન મહેશ જોશી હળવદ ધાંગધ્રા હાઇવે પર જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના ઝડપભેર જઇ રહેલી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા કાર ધડાકાભેર ટ્રકમાં ઘૂસી ગઈ હતી. મિલનને હાથ પગ અને મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો