તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:વિજાપુરના ડાભલાના યુવકનું ઇકોની ટક્કરે મોત

મહેસાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજાપુરના ડાભલા (દોલતપુરા) પાટિયા પાસે ડાભલા ગામના નિકુલજી વિષ્ણુજી ઠાકોર મિત્રો સાથે રાત્રે કામલપુર ગામમાં રાસ-ગરબાનો પ્રોગ્રામ દેખી પરત ઘરે આવતા હતા. ત્યારે દોલતપુરા પાટિયાએ રામદેવ પાર્લર નજીક ઉભા હતા ત્યારે ઇકોચાલકે પાછળથી નીકુલજીને ટક્કર મારતાં ઇજાના કારણે તેનું મોત થયું હતું. ઘટના બાદ ઇકોચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા વિષ્ણુજી મગનજી ઠાકોરે અજાણ્યા ઇકોચાલક વિરુદ્ધ વસઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો