તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:સ્વીટ્સ અને ડેન્ટલ કનેકશન પર આજે યોજાશે વેબિનાર

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરતની સ્માર્ટmamaz કોમ્યુનિટી દ્વારા સોમવારે સ્વીટ્સ એન્ડ ડેન્ટલ કનેકશન વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારે 23 નવેમ્બરે બપોરે ત્રણ વાગ્યાથી લાઈવ કરવામાં આવશે. આ વેબિનારમાં કોઈ પણ વ્યકિત વિનામુલ્યે જોડાઈ શકે છે.

આ વેબિનારમાં વક્તા તરીકે ડો.વૃશાલી શાહ ડેન્ટલ કેર અંગે ટીપ્સ આપશે. દિવાળીના સમયમાં મિઠાઈ વધારે ખવાતી હોય છે ત્યારે વધુ મિઠાઈ ખાવાથી દાંતને શું નુકશાન થઈ શકે છે તેમજ શું કાળજી રાખવી જોઈએ તે અંગે પણ ટીપ્સ આપશે. આ વેબિનાર સંસ્થાના સોશિયલ મીડિયા પેજ પર પણ લાઈવ જોઈ શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો