રાજ્યસભા ચૂંટણી / ધાનાણીનું ટ્વિટ અપપ્રચારથી આઘા રહેજો, ભરત પંડ્યાનો જવાબ-અસત્યથી આઘા રહેજો

ડાબેથી ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી
ડાબેથી ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 03:45 PM IST

અમદાવાદઃ રાજ્યસભા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં બળવાની સ્થિતિ ઉભી થઈ છે અને 5 ધારાસભ્યોએ રાજીનામા પણ ધરી દીધા છે. તેમજ બન્ને પક્ષના નેતાઓ વચ્ચે ટ્વિટર વોર શરૂ થયું છે. ગઈકાલે ધારાસભ્યોના રાજીનામાની વાતો વહેતી થતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું હતું કે, અપપ્રચારથી આઘા રહેજો. હાલ કોંગ્રેસના એક પણ ઈમાનદાર ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી...!

પરેશ ધાનાણીના આ ટ્વિટનો જવાબ આપતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આજે વિધાનસભાના અધ્યક્ષને ટેગ કરી ટ્વિટ કર્યું કે,અસત્યથી આઘા રહેજો. કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં.

X
ડાબેથી ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીડાબેથી ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી