તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ગુંદાલા પાસે કન્ટેઇનર લઇ જતી ટ્રકે રાહદારીને હડફેટે લેતા મોત

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રાના ગુંદાલા ગામ પાસે કન્ટેઇનર લઇને જતી ટ્રકની ટ્ક્કરે એક રાહદારીનું મોત થયું હતું. ચાલક વિરુદ્ધ મૃતકના સંબધી ભાઈએ ફોજદારી નોંધાવી હતી. ગુંદાલા પાસે પગેચાલીને જઇ રહેલા પ્રબલકુમાર યાદવ પોતાના વતન જવા માટે કાકાઈ ભાઈને ફોન કર્યો હતો, તો તેણે મુન્દ્રા બોલાવી લીધો હતો, જ્યાં ગુંદાલા પાસે કન્ટેઇનર લઇને જઇ રહેલી એક ટ્રક નંબર GJ 12 BV 6134 ના ચાલકે પ્રબલકુમારને ગુંદાલા પાસે પેટ્રોલપંપ નજીક હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, કાકાઇ ભાઈને તેના મિત્રએ આવીને વાત કરતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો, જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ટ્રક ચાલક સામે કાકાઇ ભાઈ અશોક લેજમસિંહ યાદવે મુન્દ્રા મરીન પોલીસ મથકે અક્સ્માત મોતનો ગુનો દર્જ કરાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો