તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:પાદરા નગરમાં રવિવારે 11 કોરોના પોઝિટિવ જાહેર થયા, કુલ 886 કેસ

પાદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાદરા નગરમાં એક દિવસમાં સૌથી વધુ કેસ રવિવારે જાહેર થયા છે. જે 11 ડબલ ડિઝિટનો આંક પહોંચ્યો છે. ત્યારે હવે તહેવારો શરૂ થતા આ આંક મોટો થશે કારણકે લોકો બિન્દાસ થઈને ઘરની બહાર નીકળી રહ્યા છે. પાદરા નગરમાં રવિવારે 11 કેસ કોરોનાના પોઝિટિવ કેસ જાહેર થયા છે. જે તમામ પાદરાના છે અને અલગ અલગ વિસ્તારના છે.

પાદરા નગરમાં એક સાથે ડબલ આંક પ્રથમ વાર જાહેર થયો છે. અત્યાર સુધીમાં કુલ આંક 886 જાહેર થયો છે. જે હવે 1000ની નજીક પહોંચતા વાર લાગશે નહીં. જ્યારે હવે તહેવારોની શરૂઆત થઇ છે ત્યારે લોકો કેવું વર્તન કરે છે તે જોવું રહ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો