તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:પંચમહાલ જિલ્લામાં વધુ 6 કોરોના સંક્રમિતો સાથે કુલ 2636 કેસ નોંધાયા

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલમાં કોરોના સંક્રમણના નવા 6 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 2636 થઈ છે. જેમા 1957 પુરૂષ સંક્રમીતો તથા 679 મહિલા સંક્રમીત મળી આવ્યા હતા. તથા રવિવારે વધુ 27 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં 151 સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરી છે.

નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 5 કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 1 કેસ મળ્યા છે. જેમા ગોધરા શહેરમાંથી 3 અને હાલોલ શહેરમાંથી 2 કેસો મળતા શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 1941 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલોલ ગ્રામ્યમાંથી 1 કેસ મળતા ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કુલ 695 કેસ નોંધાયા છે. કોરોનાથી 66 અને અન્ય બીમારીથી 52ના મોત નિપજતા કુલ મૃત્યાંક 118 પર પહોચ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો