તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્પર્ધા:સિવીલ ઇજનેરી વિષયે ક્વિઝ સ્પર્ધા યોજાઇ

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન કોંક્રિટ ઇન્સ્ટિટ્યૂટ, સ્ટુડન્ટ ચેપ્ટર, નિરમા યુનિ. દ્વારા એન્જિનિયર દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાત રાજ્ય માટે ઓનલાઈન ક્વિઝ "ક્વિઝ-ઓ-મેનિયા ઓન કોંક્રિટ'નું આયોજન કર્યું હતુ. જેમાં ૮૦૦ થી વધુ વિદ્યાર્થી, સિવિલ એન્જિનિયરીંગના પ્રોફેસર અને ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલે ભાગ લીધો હતો.

એન્જિનિયર દિનની ક્વિઝમાં કોંક્રિટ વિષયે બહુ વૈકલ્પિક પ્રશ્નો અને ચિત્ર આધારિત પ્રેક્ટિકલ પ્રશ્નો રખાયા હતાં. કોંક્રિટમાં વિવિધ પ્રકારની ક્રેક, કોંક્રિટની પ્રયોગશાળા, પરીક્ષણ ના સાધનો અને કોંક્રિટ ટેકનોલોજીના વિવિધ વિષયો પર સવાલ પૂછાયા હતા. સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો