તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:ચંદ્રાલા પાસે ટ્રાવેલ્સ બસનો પેસેન્જર દારૂની 12 બોટલ સાથે ઝડપાયો

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચંદ્રાલા પાસે ટ્રાવેલ્સ બસનાે પેસેન્જર દારૂની 12 બોટલ સાથે ઝડપાઈ ગયો હતો. ચિલોડા પોલીસનો સ્ટાફ બુધવારે ચેકિંગમાં હતો ત્યારે હિંમતનગર તરફથી રાજસ્થાન પાસિંગની ટ્રાવેલ્સ બસ આવી હતી. જેને રોકીને પેસેન્જર્સનો સામાન ચેક કરતાં એક યુવકના થેલામાંથી દારૂની 12 બોટલો મળી હતી. પોલીસે તેનું નામ પૂછતાં તે રાજકોટનો કેયુર હિરાણી (બ્રાહ્મણીયા શેરી નં-13, સંત કબીર રોડ) હોવાનું જણાતા પોલીસે 22,105ની દારૂની 12 બોટલ તથા ફોન જપ્ત કર્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો