તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:રાણાવાવમાં બેફામ રીતે બાઇક ચલાવતો શખ્સ ઝડપાયો

પોરબંદરએક દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ગામના વાડી વિસ્તારમાં રહેતો રાજુ છગન ખુંટીએ પોતાના કબ્જાવાળુ મોટરસાઇકલ નં.- GJ-25- H-9573 ને રાણાવાવ શહેરના પીપળીયા વાળા રોડ પરથી પૂરપાટ ઝડપે અને બેફામ રીતે માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવીને નીકળતા પોલીસે તેને મોટરસાઇકલ સહિત ઝડપી, ગુન્હો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો